તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાર્ગોમાં મંજૂર RCCના કામનું મુહૂર્ત કાઢો

કાર્ગોમાં મંજૂર RCCના કામનું મુહૂર્ત કાઢો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્ગોઝૂંપડપટ્ટી એકતા મંચ દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, પાલિકાએ કાર્ગો વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા માટે મંજૂરી આપેલી છે. આઝાદનગર રોડનું કામ અધૂરું છે. બાપા સીતારામનગર, રામદેવનગર, પીએસ કાર્ગો, યાદવનગર, ભરવાડવાસ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવાનું કામ મંજૂર પણ કરવામાં આવ્યા પછી આજ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. વિસ્તારમાં વરસાદમાં ભરાયેલા પાણીથી ગંદકી ઉદ્દભવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...