• Gujarati News
  • National
  • 60થી વધુ કામોની કરવામાં આવેલી દરખાસ્ત પછી જિલ્લા કક્ષાએ તેની

60થી વધુ કામોની કરવામાં આવેલી દરખાસ્ત પછી જિલ્લા કક્ષાએ તેની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60થી વધુ કામોની કરવામાં આવેલી દરખાસ્ત પછી જિલ્લા કક્ષાએ તેની તાંત્રીક મંજુરી મળે તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. મંજુરી મળ્યા પછી વિકાસ કામ શરૂ કરવામાં આવશે તેમ જણાઇ રહ્યું છે.

કયાવોર્ડમાં કેટલા કામો લેવાયા?

વર્તુળોમાંથીમળતી માહિતી મુજબ આંતરીક માળખાકીય સુવિધા (2016-17) અંતર્ગત પાલિકાએ ગાંધીધામ અને આદિપુરના 13 વોર્ડ માટે કરેલી કાર્યવાહીમાં જોવામાં આવે તો વોર્ડ નં. 1માં 5, વોર્ડ નં. 2માં 4, વોર્ડ નં. 3, 4માં 3 અને વોર્ડ નં. 5માં 5, વોર્ડ નં. 6, 7માં 3, વોર્ડ નં. 8 અને 9માં 5, વોર્ડ નં. 10માં 2, વોર્ડ નં. 11માં 5, વોર્ડ નં. 12માં 1 અને વોર્ડ નં. 13માં 6 કામ મંજુર કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવનારા જુદા જુદા કામોમાં પેવર બ્લોક રોડ, ડિવાઇડરનું રીનોવેશન, આરસીસી રોડ, સીસી પેવર બ્લોક ફ્લોરીંગ, ભુર્ગભ ગટર લાઇન, મુખ્ય માર્ગની બન્ને બાજુની સીસી પેવર બ્લોક ફુટપાથ, કમ્પાઉન્ડ વોલ, પાલિકા કચેરીમાં પાર્કીંગ માટે ગેટ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...