• Gujarati News
  • નાના દિનારામાં પરિણીતાની છેડતી કરનારા સામે ફરિયાદ

નાના દિનારામાં પરિણીતાની છેડતી કરનારા સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાદીનારા ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા સાંજે 5થી 5:30 વાગ્યા દરમિયાન પગે ચાલીને નજીકમાં આવેલા કૂવાએ પાણી ભરવા જતી હતી, ત્યારે અજીજ ઇસ્માઇલ સમા નામનો શખ્સ આવી ચડ્યો હતો. જેને મહિલાનો હાથ પકડી પાડ્યો હતો, જેને પગલે મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ ફરિયાદ થઇ હતી.