તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |શહેરના જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાનને ચક્કર આવતાં તે પડી

ગાંધીધામ |શહેરના જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાનને ચક્કર આવતાં તે પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |શહેરના જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાનને ચક્કર આવતાં તે પડી જઇ મોતને ભેટ્યો હતો. બનાવને પગલે લોકોમાં અરેરાટી ફેલાઇ હતી. શહેરના ઔદ્યોગીક વિસ્તારમાં કામકાજ કરી રહેલા યજુવેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા (ઉ.-43) ને ચક્કર આવતાં તે અચાનક જમીન પર પટકાયો હતો. બાદમાં તરત તેને હોસ્પિટલ ખસેડવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મોતનું તેડું | ગાંધીધામમાં ચક્કર આવતાં પડી ગયેલા યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...