તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા ચેમ્બરના હોલમાં કુકીંગ શો અને

ગાંધીધામ |ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા ચેમ્બરના હોલમાં કુકીંગ શો અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા ચેમ્બરના હોલમાં કુકીંગ શો અને કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિ ઠક્કર અને શીતલબેને વાનગીઓ કુકીંગ શોમાં શીખવાડી હતી. જેમાં ચોકલેટ કેક, કલાકંદ, વેજીટેબલ, નૂડલ્સ, કોનનું શાક વગેરેનો સમાવેશ થાય છે. 150 જેટલી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. સાથે યોજાયેલી કુકીંગ કોમ્પીટીશનમાં 25 મહિલાઓએ ભાગ લઇને પોતાનું કૌવત બતાવ્યું હતું. પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધા | ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા કુકિંગ કોમ્પીટીશન યોજાઇ

અન્ય સમાચારો પણ છે...