તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |શહેરમાં એક સગીરાને તેના વાલીઓના કબજામાંથી બદકામના ઇરાદે ઉઠાવી

ગાંધીધામ |શહેરમાં એક સગીરાને તેના વાલીઓના કબજામાંથી બદકામના ઇરાદે ઉઠાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |શહેરમાં એક સગીરાને તેના વાલીઓના કબજામાંથી બદકામના ઇરાદે ઉઠાવી જવામાં આવતાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ ખાતે સેક્ટર-1 માં રહેતા ફરિયાદી દોલત રમેશ માજીરાણાની 16 વર્ષીય સગીર પુત્રીને સેક્ટર-4 માં રહેતો સોનુ બાબુ માજીરાણા બદકામના ઇરાદે, લગ્નના નામે લલચાવી-ફોસલાવી ગત તા. 11/11 ના ઉઠાવી ગયો હતો, જે સંબંધે યુવતીના પિતાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. બનાવ ચોપડે લઇ પીએસઆઇ જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામમાંથી સગીરાને ઉઠાવાઇ

અન્ય સમાચારો પણ છે...