• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ચારસો ક્વાર્ટમાં રોજ ઘર બહાર ઉભી રહિ જાય છે ટ્રકો

ચારસો ક્વાર્ટમાં રોજ ઘર બહાર ઉભી રહિ જાય છે ટ્રકો

400 ક્વોટર એ ગાંધીધામના સૌથી જુના વિસ્તારોમાંથી એક છે ત્યારે અહીં આવેલા સ્થાનિકોનું કહેવુ છે કે રોજની અહિ 10 જેટલી...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:50 AM
ચારસો ક્વાર્ટમાં રોજ ઘર બહાર ઉભી રહિ જાય છે ટ્રકો
400 ક્વોટર એ ગાંધીધામના સૌથી જુના વિસ્તારોમાંથી એક છે ત્યારે અહીં આવેલા સ્થાનિકોનું કહેવુ છે કે રોજની અહિ 10 જેટલી ટ્રકો લોડ કે અનલોડ થવા માટે આવે છે. જે અહીં આવેલા રહેણાક ઘરોની બહારજ ઉભી રહી જતા લોકોને ન માત્ર આવવા જવા માટે પણ રોજીંદા જીવનમાં પણ વિવિધ સમસ્યાઓ સર્જાય છે. આ અંગે અગાઉ રજુઆત બાદ થોડો સમય ભારે વાહનો આવવાનું બંધ થયુ હતુ, પરંતુ તે ફરી શરૂ થયું છે.

નિવાસસ્થાન સામે અડીંગો જમાવી ઉભેલો ટ્રક

X
ચારસો ક્વાર્ટમાં રોજ ઘર બહાર ઉભી રહિ જાય છે ટ્રકો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App