• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • બર્થ ડે | રોટરી ક્લબ ચાર્ટર્ડ ડેની મુકબધીર બાળકો સાથે ઉજવણી

બર્થ ડે | રોટરી ક્લબ ચાર્ટર્ડ ડેની મુકબધીર બાળકો સાથે ઉજવણી

ગાંધીધામ | રોટરી કલબ આદિપુર દ્વારા ચાર્ટર ડે ની ઉજવણી માતા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટમાં મૂક બધિર બાળકો સાથે કેક કાપી...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:50 AM
બર્થ ડે | રોટરી ક્લબ ચાર્ટર્ડ ડેની મુકબધીર બાળકો સાથે ઉજવણી
ગાંધીધામ | રોટરી કલબ આદિપુર દ્વારા ચાર્ટર ડે ની ઉજવણી માતા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટમાં મૂક બધિર બાળકો સાથે કેક કાપી અને જમાડયા હતા. ક્લબ દ્વારા સંસ્થાને 5000નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન અંજાર ક્લબ ના રાજા દક્ષિણી અને ગાંધીધામ ક્લબ ના પ્રેસિડન્ટ રવીન મણીયાર ખાસ હાજરી આપી હતી. પાસ્ટ ડો દવે, વિનાબેન, ભારતીબેન, ઉમાબેન, સીમાબેન, ઈચ્છાબેન ઉપસ્થિત રહ્યા હતા.

X
બર્થ ડે | રોટરી ક્લબ ચાર્ટર્ડ ડેની મુકબધીર બાળકો સાથે ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App