તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |અંજાર તાલુકાના નાની નાગલપર ખાતેથી તસ્કરોએ વાડીમાં ડ્રીપ ઇરીગેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |અંજાર તાલુકાના નાની નાગલપર ખાતેથી તસ્કરોએ વાડીમાં ડ્રીપ ઇરીગેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |અંજાર તાલુકાના નાની નાગલપર ખાતેથી તસ્કરોએ વાડીમાં ડ્રીપ ઇરીગેશન માટે લગાવવામાં આવેલા પાઇપો (કિંમત-19,000/-) ની ઉઠાંતરી કરી જતાં માલિક પ્રફુલ્લ રસીકલાલ પટેલે ફરિયાદ આપી હતી. બીજી તરફ સુગારીયા ખાતે પણ વાડીમાંમોટરમાં ફીટ કરવામાં આવેલ 400 મીટર કેબલ (કિંમત-7,000/-) કોઇ હરામખોર પખવાડીયાના સમયગાળા દરમ્યાન તફડાવી જતાં નાનજી કેશા ભાનુશાલીએ પોલીસમાં ફરિયાદ આપી હતી.

નાગલપર અને સુગારીયા વાડી વિસ્તારમાંથી 26 હજારની ચોરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો