તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં બંધ ઘરમાંથી 83 હજારની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં બંધ ઘરમાંથી 83 હજારની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે વોર્ડ-12/સી માં પ્લોટ નં. 104-105 માં રહેતા ચંદ્રુ મોટુમલ રામનાણી ગત 05/7 થી 15/7 દરમ્યાન પરિવાર સાથે ઇન્ડોનેશીયા ગયા હતા. દરમ્યાન, તસ્કરોએ ઘર બંધ હોવાનું જાણ્યા પછી હાથફેરો કરવા બારીની ગ્રીલ ઉખાડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા 53,000, સોનાના 4 સીક્કા, ચાંદીની 4 મૂર્તિઓ અને 5 સીક્કા, 3 કાંડા ઘડીયાલ, નોકીયા કંપનીનો મોબાઇલ વગેરે મળી કુલ 82,500ની મતાની ચોરી કરી હતી. બનાવ પછી પોલીસમાં જાણ કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. સંકુલમા઼ ચોરીની ઘટનાઓ વચ્ચે ડિટેક્શનનું પ્રમાણ નહીવત હોવાથી લોકોમાં તરફ રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો