તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાઇક બંધ થતાં યુવતીએ કોલર પકડી થપ્પડો ઝીંકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક બંધ થતાં યુવતીએ કોલર પકડી થપ્પડો ઝીંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક બંધ થતાં યુવતીએ કોલર પકડી થપ્પડો ઝીંકી

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામખાતે રેડક્રોસ ચાર રસ્તાથી પોસ્ટ કોલોની તરફ જતા માર્ગ પર રવિવારે સાંજે એક બાઇકથી બે યુવાનો નિકળ્યા હતા અને આગળ જતી એક સ્કુટી સવાર યુવતી તરફ ગંદા ઇશારા કર્યા હતા. આગળ જતાં બંપર પર બાઇક બંધ થઇ જતા પાછળ આવતી યુવતીએ ઉતરીને પાછળ બેઠેલા યુવાનના શર્ટનું કોલર ખેંચી તેને થપ્પડો મારી દીધી હતી.

બનાવને પગલે અન્ય લોકો પણ એકઠા થઇ ગયા હતા અને બન્ને યુવાનોને પુરતો મેથીપાક જમાડ્યો હતો. બાદમાં બન્ને યુવાનોએ યુવતીની માફી માગી લઇ ત્યાંથી નીચી મુંડીએ રવાના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો