Home » Gujarat » Bhuj » Gandhidham » ખેલકૂદ | આદિપુરમાં રવિવારે ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન

ખેલકૂદ | આદિપુરમાં રવિવારે ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

ગાંધીધામ | આગામી તા.25/02 ના સવારે 9 કલાકે આદિપુર લોહાણા વાડી ખાતે દરેક વય અને જ્ઞાતિના લોકો માટૅ ઓપન ચેસ સ્પર્ધાનું...

  • ખેલકૂદ | આદિપુરમાં રવિવારે ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન
    ગાંધીધામ | આગામી તા.25/02 ના સવારે 9 કલાકે આદિપુર લોહાણા વાડી ખાતે દરેક વય અને જ્ઞાતિના લોકો માટૅ ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન આદિપુર લોહાણા યુવક મંડળ અને સિટી ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે કરાયુ છે. જેમા વય અનુસાર ચાર કેટૅગરીમાં સ્પર્ધા યોજાશે. સાંજે 5 કલાકે ચેસની રમત સમજવા માટૅ કોંચિંગ કેમ્પ પણ યોજાશે. રજીસ્ટ્રેશન કરાવવા ભવાની સર્વિસીસ, લોહાણા વાડી, ઓમ ક્લેક્શનમાં નામ નોંધાવવા અને વધુ માહિતી માટૅ 9925042933 અને 9998554733 પર ચિરાગ સોમેશ્વર અને સાગર ઠક્કરનો સંપર્ક કરવા જણાવાયુ છે. આયોજનમાં શાળા, કોલેજના છાત્રોને આશાસ્પદ ભવિષ્ય માટે જરુરથી ભાગ લેવા અપીલ કરાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ