Home » Gujarat » Bhuj » Gandhidham » માર્ગદર્શન | સ.વ.પ. વિદ્યાલયમાં ગુરૂવારે પરીક્ષાલક્ષી પ્રવચન યોજાશે

માર્ગદર્શન | સ.વ.પ. વિદ્યાલયમાં ગુરૂવારે પરીક્ષાલક્ષી પ્રવચન યોજાશે

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

ગાંધીધામ | સંકુલના પ્રહલાદભાઈ રઘુભાઈ અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટૅલ ગુજરાત વિદ્યાલય મધ્યે તા.22 ના...

  • માર્ગદર્શન | સ.વ.પ. વિદ્યાલયમાં ગુરૂવારે પરીક્ષાલક્ષી પ્રવચન યોજાશે
    ગાંધીધામ | સંકુલના પ્રહલાદભાઈ રઘુભાઈ અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટૅલ ગુજરાત વિદ્યાલય મધ્યે તા.22 ના ગુરુવારે સવારે બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને છાત્રોના વિદાય સમારંભ નિમિતે તણાવમુક્ત રહી હકારાત્મક અભિગમ દાખવીને પરીક્ષા આપી શકે તે માટે ડો. ભાણજી સોમૈયાના પ્રવચનનું આયોજન કરવામાં આવુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ