• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ

સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ

ગાંધીધામ | ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેંદ્ર \'સમર્થ ભારત\' દ્વારા દર બુધવારે સવારે 10 થી 12 શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક...

DivyaBhaskar News Network | Updated - Feb 21, 2018, 04:50 AM
સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ
ગાંધીધામ | ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેંદ્ર 'સમર્થ ભારત' દ્વારા દર બુધવારે સવારે 10 થી 12 શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક કેંદ્રમાં જોડાયેલી સગર્ભા માતાઓ અને નવ પરણીત મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવુતિ વર્ગનું આયોજન કરાય છે. જે અનુસંધાને આગામી તા,.21/02 ના વર્ગમાં જોડાવા 9426044191 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

X
સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App