તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગળપાદરમાં વીજળી ડૂલ થવાની સમસ્યા દૂર કરવા વાયર બદલ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળપાદરમાં વીજળી ડૂલ થવાની સમસ્યા દૂર કરવા વાયર બદલ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના ગળપાદર ગામમાં દરરોજ બેથી ચાર કલાક સુધી વીજળીનું ગુલ થવું સામાન્ય બાબત બની હોય તેમ વીજધાંધિયા રોજના બન્યા હતા. સરપંચ દ્વારા અંગે પીજીવીસીએલના અધિકારીને લેખિત રજૂઆત કરી શહેરને એક કાયમી હેલ્પર આપવા અને સમસ્યા અંગે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી હતી. અનેક રજૂઆતો બાદ આખરે મંગળવારે વીજતંત્રના લોકોએ કામખ્યા અને અન્ય ડીપીમાં જરૂરી કામગીરી હાથ કરી વાયરો બદલતાં લાંબા સમયથી વીજ સમસ્યાથી ત્રસ્ત લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો