ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» રામબાગ હોસ્પીટલમાં સંસ્થાઓ દ્વારા ડસ્ટબીન અપાઈ

    રામબાગ હોસ્પીટલમાં સંસ્થાઓ દ્વારા ડસ્ટબીન અપાઈ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:45 AM IST

    ગાંધીધામઃ મારવાડી યુવા મંચ અને રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 10 મોટી ડસ્ટબીન રામબાગ...
    • રામબાગ હોસ્પીટલમાં સંસ્થાઓ દ્વારા ડસ્ટબીન અપાઈ
      રામબાગ હોસ્પીટલમાં સંસ્થાઓ દ્વારા ડસ્ટબીન અપાઈ
      ગાંધીધામઃ મારવાડી યુવા મંચ અને રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 10 મોટી ડસ્ટબીન રામબાગ હોસ્પીટલના સીનીયર સુપરીડૅન્ટ ડો. સક્સેનાને ઉપયોગ માટે અપાઈ હતી. મંચના પ્રમુખ મુકેશ પારેખ, જીતેંદ્ર જૈન, નંદલાલ ગોયલ, વિકાસ જૈન, ઓમપ્રકાશ ચોપડા, મુકેશ ગુર્જજર, યશપાલ શર્મા ફતેહસિંહ રાઠોડ,મંડળના રાજેંદ્ર શાહ સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રામબાગ હોસ્પીટલમાં સંસ્થાઓ દ્વારા ડસ્ટબીન અપાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `