Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » શાળાના વાર્ષીકોત્સવમાં છાત્રોએ વિવિધ કૃતીઓ પ્રસ્તુત કરી

શાળાના વાર્ષીકોત્સવમાં છાત્રોએ વિવિધ કૃતીઓ પ્રસ્તુત કરી

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

ગાંધીધામઃ સંકુલમાં લાંબા સમયથી શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલી ઓસ્લો વિસ્તારમાં આવેલી મોર્ડન સ્કુલ ખાતે શનિવારે...

  • શાળાના વાર્ષીકોત્સવમાં છાત્રોએ વિવિધ કૃતીઓ પ્રસ્તુત કરી
    ગાંધીધામઃ સંકુલમાં લાંબા સમયથી શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલી ઓસ્લો વિસ્તારમાં આવેલી મોર્ડન સ્કુલ ખાતે શનિવારે વાર્ષીકોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં વાલીઓ, સાથે જુના છાત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. છાત્રોએ વિવિધ નૃત્ય, અભિનય પ્રસ્તુત કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. આ પ્રસંગે છાત્રોએ પ્રસ્તુત કરેલા દેશના સૈનિક અને તેમની માતાની ગાથાથી ઉપસ્થીતોની આંખ ભીંજાઈ ગઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending