ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સુભાષનગરમાં સ્કુટીની અડફેટે સાઇકલ સવાર ઇજાગ્રસ્ત થયો

    સુભાષનગરમાં સ્કુટીની અડફેટે સાઇકલ સવાર ઇજાગ્રસ્ત થયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:45 AM IST

    ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભારતીસિંઘ શારદાસિંઘ વહેલી સવારે પોતાની સાઇકલ લઇ દુધ લેવા જઇ રહ્યા હતા...
    • સુભાષનગરમાં સ્કુટીની અડફેટે સાઇકલ સવાર ઇજાગ્રસ્ત થયો
      સુભાષનગરમાં સ્કુટીની અડફેટે સાઇકલ સવાર ઇજાગ્રસ્ત થયો
      ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભારતીસિંઘ શારદાસિંઘ વહેલી સવારે પોતાની સાઇકલ લઇ દુધ લેવા જઇ રહ્યા હતા ત્યારે પુર પાટ જઇ રહેલા સ્કુટી ચાલકે તેમને અડફેટે લેતાં તેમને ફ્રેક્ચર સહીતની ઇજાઓ થઇ હતી.અકસ્માત બાો સ્કુટી ચાલક નાસી ગયો હતો.ઘાયલને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અજાણ્યા સ્કુટી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે શહેરમાં આડેધડ અને અતિ ઝડપે ચલાવતા વાહન ચાલકો અવારનવાર અકસ્માતો સર્જે છે ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ ઝડપી વાહનો ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુભાષનગરમાં સ્કુટીની અડફેટે સાઇકલ સવાર ઇજાગ્રસ્ત થયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `