Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં બે સ્થળેથી દારૂ પકડાયો પણ આરોપીઓ છૂ થયા

અંજારમાં બે સ્થળેથી દારૂ પકડાયો પણ આરોપીઓ છૂ થયા

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

અંજારમાં પોલીસે બે અલગ-અલગ દરોડામાં રૂ.1340ની કિંમતનો 607 લીટર દેશી દારૂ પકડ્યો હતો પણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. અંબાજી...

  • અંજારમાં બે સ્થળેથી દારૂ પકડાયો પણ આરોપીઓ છૂ થયા
    અંજારમાં પોલીસે બે અલગ-અલગ દરોડામાં રૂ.1340ની કિંમતનો 607 લીટર દેશી દારૂ પકડ્યો હતો પણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. અંબાજી સોસાયટી પાછળ આવેલા વરસામેડીની સીમમાં આવેલા વોકળામાંથી દેવળિયાનાકે રહેતો આરોપી શબ્બીર નજમુદ્દીન બાયડના કબજાનો દેશી દારૂ બનાવવાનો રૂ.1200ની કિંમતનો 600 લીટર આથો પોલીસે જપ્ત કરી નાશી ગયેલા આરોપી સામે ગુનો નોંધ્યો હતો.તો,મેઘપર કુંભારડીની ગુરૂકૃપા સોસાયટીના ગોલ્ડન સીટી સામેના ભાગમાં અાીબેન હરી કોલીના કબજામાંથી રૂ.140ની કિંમતનો 7 લીટર દેશી દારૂ પોલીસે જપ્ત કર્યો હતો પરંતુ આરોપી મહિલા હાજર મળી ન હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ