તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉંડો ડ્રાફ્ટ વિઝાગ પોર્ટનો, તો પણ વધુ કાર્ગો કંડલામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંડો ડ્રાફ્ટ વિઝાગ પોર્ટનો, તો પણ વધુ કાર્ગો કંડલામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કંડલાપોર્ટ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરવાનો ગત વર્ષે નો વિક્રમ વર્ષેની પુર્ણતાના 15 દિવસ અગાઉ હાંસલ કરી લીધો છે. અને નાણાકિય વર્ષની પુર્ણતા સુધીમાં 105 એમટી કાર્ગો હેંડલ કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા પ્રયત્નશિલ છે ત્યારે ભારતના પુર્વિય કાંઠે આવેલા વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ (વિઝાગ પોર્ટ) દ્વારા પોતાના ગત વર્ષેના 57 એમટી કાર્ગોમાં વૃ્ધિ કરી 60 એમટી કાર્ગો હેન્ડલ કરાશે. અહીં નોંધવું રહ્યંુ કે, વિશાખાપટ્ટનમના આઉટર હાર્બરમાં 18 મીટરનો અને સુસજ્જ બર્થ પર 14.5 મીટરનો ડ્રાફ્ટ મેળવે છે. જેના કારણે સુપરમેક્સ કહેવાતા 2.55 લાખ ટનથી વધુના કાર્ગો વેસલ હેંડલ કરી શકે છે. તો તેની સામે કંડલામાં ડ્રાફ્ટ પ્રમાણમાં ઓછો મળતો હોવા છતા ગતવર્ષે 100એમટી હેંડલ કરી ચાલુ વર્ષે 105 એમટી હેન્ડલ કરવાના વિક્રમ તરફ ધસી રહ્યું છે.

કેપીટી 105 એમટી કાર્ગો હેન્ડલ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો