તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વૃક્ષ છેદનનો વિરોધ વધુ વૃક્ષો વાવીને કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષ છેદનનો વિરોધ વધુ વૃક્ષો વાવીને કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંતાજેતરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યંુ છે ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ચાવલા ચોક સહિતના સ્થળોએ વૃક્ષને નુકશાન પહોચાંડવાના હિન પ્રયાસોથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. જેના વળતા જવાબરૂપે જે-તે સ્થળોએ ફરી વૃક્ષારોપણ કરવા આવશે તેમ સામાજીક કાર્યકર્તા વશિષ્ઠ પંડ્યા દ્વારા જણાવાયું હતું. ગત દિવસોમાં શહેરના ભારતનગર, ચાવલાચોક અને લીલાશાહમાં અજાણ્યા તત્વોએ વૃક્ષોને નુકશાન પહોંચાડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો