તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અખંડ ભારતના સંકલ્પ સાથે મશાલ રેલી નિકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખંડ ભારતના સંકલ્પ સાથે મશાલ રેલી નિકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં આરએસએસ આયોજીત રેલીમાં 400 યુવાનો જોડાયા

ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

આરએસએસદ્વારા 14મી ઓગસ્ટના અંખડ ભારત સંકલ્પ દિવસ તરીકે મનાવાય છે. જે ઉપલક્ષમાં આદિપુર ખાતે મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં બહોળી માત્રામાં અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટના ભારતના વધુ વિભાજન થાય અને ફરી એક વાર દેશ પોતાના જુના વિશાળ ઢાંચામાં પરિવર્તીત થાય તે ઉદેશ્ય સાથે આદિપુર ખાતે મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં 400 યુવાનો સાથે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા.ગોપાલ સ્ટેડિયમથી શરૂ થઈ રેલી આદિપુરના મુખ્ય માર્ગોમાં ફરી હતી.

મશાલ સાથે શહેરના માર્ગો પર નિકળેલી રેલી દ્રશ્યમાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો