તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા કિડાણા હાઉસીંગ સોસાયટી પ્રાથમિક શાળામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા કિડાણા હાઉસીંગ સોસાયટી પ્રાથમિક શાળામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા કિડાણા હાઉસીંગ સોસાયટી પ્રાથમિક શાળામાં ‘સ્વચ્છ ગાંધીધામ, સ્વસ્થ ગાંધીધામ\\\' મુહિમ હેઠળ 20 ડસ્ટબીન અને 8 પંખા શાળાને અર્પણ કરાયા હતા. મંચના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ, મંત્રી ગોપીક્રુષ્ણ ખેમકા, ઉપપ્રમુખ ઓમપ્રકાશ સરિયાલા સહિત કરોબારી સભ્યો તથા મુખ્ય શિક્ષક ભુપતસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા.

કિડાણાની પ્રાથમિક શાળામાં 20 ડસ્ટબીન અને પંખા અર્પણ કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો