• Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાગોદર ખાતેથી ગત તતા. 9 6ના ગળે ટૂંપો દઇ હત્યા

ગાંધીધામ |ગાગોદર ખાતેથી ગત તતા. 9/6ના ગળે ટૂંપો દઇ હત્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાગોદર ખાતેથી ગત તતા. 9/6ના ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન, પોલીસના પ્રયાસોના પગલે મૃતકના ભાઇએ ઓળખ આપી હતી કે મૃતક રામકિશન મથુરાપ્રસાદ પટેલ (ઉ.32, રહે. મધ્યપ્રદેશ) હોવાનું જાહેર થયું હતું. હતભાગી મહારાષ્ટ્રની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો ટ્રેઇલર નં એનએલ-08-એ-2682માં ભરી ગાંધીધામ આવ્યો હતો, પરત જતી વખત અજાણ્યા શખ્સોએ ગળે દોરીથી ટૂંપો દઇ તેની હત્યા નીપજાવી હતી.

ગાગોદરમાં હત્યા કરાયેલો મૃતદેહ ઓળખાયો

અન્ય સમાચારો પણ છે...