ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» છેડતી કરનારા આરોપી પોલીસ પકડથી હજી દુર

    છેડતી કરનારા આરોપી પોલીસ પકડથી હજી દુર

    DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 04:30 AM IST

    ગાંધીધામના લીલાશાહ સર્કલ જેવા ધમધમતા વિસ્તારમાં ધુળેટીના દીવસે સરેઆમ કિશોરીની છેડતી કરી અને આ છેડતી કરનારા...
    • છેડતી કરનારા આરોપી પોલીસ પકડથી હજી દુર
      છેડતી કરનારા આરોપી પોલીસ પકડથી હજી દુર
      ગાંધીધામના લીલાશાહ સર્કલ જેવા ધમધમતા વિસ્તારમાં ધુળેટીના દીવસે સરેઆમ કિશોરીની છેડતી કરી અને આ છેડતી કરનારા ઇસમોને પડકારનાર યુવાનોને પણ માર મારી નાશી ગયેલા આરોપીઓ સામે કિશોરીના પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ હજુ આ આરોપીઓ પોલીસ પકડથી દુર રહી શકયા છે જે ચોંકાવનારી વાત છે.

      ધુળેટીના દિવસે બપોરના સમયે સ્કુટી પર જઇ રહેલી કીશોરીને ઉભી રાખી તેની ગાડીની ચાવી કાઢી લઇ તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હતી. કિશોરીના પિતાએ એ-ડિવિઝન પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી,2 માર્ચના ધુળેટીના દિવસે બનેલી આ ઘટનાને આજે 23 દિવસો થયા પરંતુ હજી આ આરોપીઓ પોલીસથી હજી દુર છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છેડતી કરનારા આરોપી પોલીસ પકડથી હજી દુર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `