Home » Gujarat » Bhuj » Gandhidham » HMS દ્વારા ચેરમેનનું સ્વાગત

HMS દ્વારા ચેરમેનનું સ્વાગત

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 04:25 AM

ડીપીટીમાં મુંબઇના ચેરમેનને વધારાનો હવાલો ચેરમેન તરીકેનો સોંપવામાં આવ્યો છે. સંજય ભાટીયાએ ગાંધીધામ આવીને...

  • HMS દ્વારા ચેરમેનનું સ્વાગત
    ડીપીટીમાં મુંબઇના ચેરમેનને વધારાનો હવાલો ચેરમેન તરીકેનો સોંપવામાં આવ્યો છે. સંજય ભાટીયાએ ગાંધીધામ આવીને પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓને મુંબઇ પણ તેડાવ્યા છે. દરમિયાન ગાંધીધામની તેમની મુલાકાત સમયે એચએમએસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોહર બેલાણી, જીવરાજભાઇ ભાંભી, સત્યનારાયણભાઇ વગેરે જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ