આદિપુરમાં કારે બે રાહદારીને ટક્કર મારી

આદિપુરમાં સાંઈબાબા મંદિર પાસે સોમવારે સાંજના અરસામાં પુરપાટ વેગથી આવતી કારે બે રાહદારીઓને અડફેટૅ લીધા હતા. ઘટના...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 04:25 AM
આદિપુરમાં કારે બે રાહદારીને ટક્કર મારી
આદિપુરમાં સાંઈબાબા મંદિર પાસે સોમવારે સાંજના અરસામાં પુરપાટ વેગથી આવતી કારે બે રાહદારીઓને અડફેટૅ લીધા હતા. ઘટના સમયે પોલીસની વેન પણ સ્થળ આસપાસ ઉપસ્થીત હોવાનું સ્થાનીકોએ જણાવ્યું હતું.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આદિપુરમાં સોમવારના સાંજે 7 વાગ્યાના અરસામાં સાંઈબાબા મંદીર નજીક બેફામ ગતી આવી રહેલી કારે બે શખ્સોને અડફેટૅ લઈ ઈજા પહોચાડી હતી. કાર શીણાયના આગેવાન શખ્સની હોવાની વાતો પણ વહેતી થઈ હતી પરંતુ તે અંગે પોલીસ ચોપડે કોઇ નોંધ થઈ નહતી. સ્થાનીકોએ બાબતને દબાવી દેવાના પ્રયાસ કરાયાનો પણ આરોપ કર્યો હતો. કેટલાક કિસ્સામાં આવી રીતે અકસ્માતમાં ભીનુ પણ સંકેલી નખાય છે.

X
આદિપુરમાં કારે બે રાહદારીને ટક્કર મારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App