• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આરોગ્ય| ત્રણ દિવસ માટે શરીર સંતુલન શિબિરનું આયોજન કરાયું

આરોગ્ય| ત્રણ દિવસ માટે શરીર સંતુલન શિબિરનું આયોજન કરાયું

ગાંધીધામ | મારવાડી યુવા મંચ તેમજ એન.આર. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.3થી 5મી માર્ચ ત્રણ દિવસ સુધી શરીર સંતુલન શિબિરનું...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 04:25 AM
આરોગ્ય| ત્રણ દિવસ માટે શરીર સંતુલન શિબિરનું આયોજન કરાયું
ગાંધીધામ | મારવાડી યુવા મંચ તેમજ એન.આર. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.3થી 5મી માર્ચ ત્રણ દિવસ સુધી શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ધર્મેન્દ્રભાઇ કનોજીયા તેમની થેરાપી દ્વારા અસાધ્ય રોગો જેવા કે, સાંધાના દુ:ખાવા, વા, સાઇટીકા વગેરે રોગમાંથી કોઇપણ જાતની દવા વગર માત્ર આસન દ્વારા મુક્તિ અપાવે છે.કંડલા ટીમ્બર એસો. હોલ,સે.8માં યોજાનારી આ શિબિરનો સમય સવારે 10થી 4.30નો રહેશે.

X
આરોગ્ય| ત્રણ દિવસ માટે શરીર સંતુલન શિબિરનું આયોજન કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App