• Gujarati News
  • National
  • સમસ્યા | છાત્રોના પ્રશ્નો ઉકેલવા એબીવીપીએ કમર કસી

સમસ્યા | છાત્રોના પ્રશ્નો ઉકેલવા એબીવીપીએ કમર કસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઝડપી હલ આવે તે માટે હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કમર કસવામાં આવી છે. પીએફજીપી કોલેજના આચાર્યને સંગઠન દ્વારા પત્ર પાઠવી વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધા, સફાઇની કામગીરી, કેન્ટીન વગેરેની વ્યવસ્થા માટે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધુ હોવા મુદ્દે પણ કચવાટ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...