Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » દર મહિને યોજાશે સુંદરકાંડ

દર મહિને યોજાશે સુંદરકાંડ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

શ્રી રામ સુંદરકાંડ સમિતિની બેઠક ગાંધીધામ ખાતે મળી હતી, જેમાં નક્કી કરાયું હતું કે હવેથી દર મહિનાના અંતિમ શનિવારે...

  • દર મહિને યોજાશે સુંદરકાંડ
    શ્રી રામ સુંદરકાંડ સમિતિની બેઠક ગાંધીધામ ખાતે મળી હતી, જેમાં નક્કી કરાયું હતું કે હવેથી દર મહિનાના અંતિમ શનિવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. જે અનુસંધાને તા.24/02 ના શનિવારે સાંજે સમિતિ દ્વારા શહેર મધ્યે આવેલા ઝુલેલાલ મંદિર ખાતે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. જેમાં ભાવિકોને લાભ લેવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending