આરોગ્યલક્ષી માહિતી આપવા બેઠક યોજાશે

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવી છે. આ યોજનાની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી...

DivyaBhaskar News Network | Updated - Feb 24, 2018, 04:20 AM
આરોગ્યલક્ષી માહિતી આપવા બેઠક યોજાશે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવી છે. આ યોજનાની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી નગરપાલિકાના સભ્યોને માહિતગાર કરવા ઓરીએન્ટેશન વર્કશોપનું શનિવારે સવારે આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. આરોગ્ય વિભાગની જુદી જુદી સેવાઓ તથા તે સંલગ્ન સહાય અંગેની યોજનાની માહિતી આપવા માટે તા.24ના સવારે 10 કલાકે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં ઓરીયેન્ટેશન વર્કશોપનું તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

X
આરોગ્યલક્ષી માહિતી આપવા બેઠક યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App