ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કેદીના હ્યદય પરીવર્તન માટે ગળપાદરની જેલમાં યોગ શિબિર

    કેદીના હ્યદય પરીવર્તન માટે ગળપાદરની જેલમાં યોગ શિબિર

    DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 04:20 AM IST

    ગળપાદર જિલ્લા જેલના કેદીઓના હ્યદય પરીવર્તન માટે અપરાધથી અધ્યાત્મક તરફની યોગ શિબિરનું ત્રણ દિવસ માટે આયોજન...
    • કેદીના હ્યદય પરીવર્તન માટે ગળપાદરની જેલમાં યોગ શિબિર
      કેદીના હ્યદય પરીવર્તન માટે ગળપાદરની જેલમાં યોગ શિબિર
      ગળપાદર જિલ્લા જેલના કેદીઓના હ્યદય પરીવર્તન માટે અપરાધથી અધ્યાત્મક તરફની યોગ શિબિરનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તા.26ના બપોરે 4 કલાકથી 6 સુધી યોજાનારા આ કાર્યક્રમનો આરંભ જીએસટીના કમીશનર પ્રમોદ વસાવેના હસ્તે કરવામાં આવશે. શિબિરમાં યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કેદીના હ્યદય પરીવર્તન માટે ગળપાદરની જેલમાં યોગ શિબિર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `