Home » Gujarat » Bhuj » Gandhidham » સંગઠન | આદિપુર ખાતે ભારતીય સિંધી સંગમની શાખા સક્રિય થઈ

સંગઠન | આદિપુર ખાતે ભારતીય સિંધી સંગમની શાખા સક્રિય થઈ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:20 AM

ગાંધીધામ | આદિપુરમાં ભારતીય સિંધી સંગમ (બીએસએસએસ)ની ગાંધીધામ શાખાનું ઈન્સ્ટોલેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....

  • સંગઠન | આદિપુર ખાતે ભારતીય સિંધી સંગમની શાખા સક્રિય થઈ
    ગાંધીધામ | આદિપુરમાં ભારતીય સિંધી સંગમ (બીએસએસએસ)ની ગાંધીધામ શાખાનું ઈન્સ્ટોલેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા ગોપાલ સાજનાણી, ઉષાબેન સાજનાણી, દિવ્યા બજાજ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. તે સાથે રાજુ ચંદનાણી, આર.ટી. લાલચંદાણી, રીતુ ભાટીયા, સુજાતા પ્રધાન, આશાબેન ગુલરાજાણી, લલિત ઢાલવાણી, રમેશ પ્રધાન, વિનય ભાટીયા, ઈન્દુ મોતીયાણી રવિ સોનેજાની હોદેદારો તરીકે ચુંટાયા હતા. કાર્યક્રમમાં એસ.વી. ગોપલાણી સહિતનાનો સહયોગ સાંપડ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ