• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પરીક્ષા| ધો. 10 -12 ના છાત્રો માટે શાળાઓમાં બેઠક વ્યવસ્થા

પરીક્ષા| ધો. 10 -12 ના છાત્રો માટે શાળાઓમાં બેઠક વ્યવસ્થા

ગાંધીધામ | ધો. 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આગામી તા.12/03 થી શરુ થઈ રહી છે ત્યારે ઓમ વિધા મંદીરમાં પરીક્ષા આપનાર...

DivyaBhaskar News Network | Updated - Mar 09, 2018, 04:15 AM
પરીક્ષા| ધો. 10 -12 ના છાત્રો માટે શાળાઓમાં બેઠક વ્યવસ્થા
ગાંધીધામ | ધો. 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આગામી તા.12/03 થી શરુ થઈ રહી છે ત્યારે ઓમ વિધા મંદીરમાં પરીક્ષા આપનાર વિધાર્થીઓને તા.10/03 ના શનિવારે બપોરે 3 થી 5 દરમ્યાન, આદર્શ મહા વિધ્યાલયમાં શનિવારેજ બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી અને જે.એસ. આદર્શ કન્યા મહાવિધાલયમાં જે પરીક્ષાર્થીઓને કેંદ્ર મળ્યુ હોય તેમણે તા.11/03 ના રવિવારે બપોરે 2:30 થી 5 દરમ્યાન પોતાની બેઠક વ્યવસ્થા જોઇ જવા જણાવાયું છે.

X
પરીક્ષા| ધો. 10 -12 ના છાત્રો માટે શાળાઓમાં બેઠક વ્યવસ્થા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App