Home » Gujarat » Bhuj » Gandhidham » સહાય | દિવ્યાંગ પ્રમાણપત્ર માટૅ આજે રામબાગમાં કેમ્પ યોજાશે

સહાય | દિવ્યાંગ પ્રમાણપત્ર માટૅ આજે રામબાગમાં કેમ્પ યોજાશે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:15 AM

ગાંધીધામ | દિવ્યાંગો માટૅ પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન તા.09/03 ના સવારે 10 થી 1 વાગ્યા સુધી આદિપુર ખાતેની...

  • સહાય | દિવ્યાંગ પ્રમાણપત્ર માટૅ આજે રામબાગમાં કેમ્પ યોજાશે
    ગાંધીધામ | દિવ્યાંગો માટૅ પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન તા.09/03 ના સવારે 10 થી 1 વાગ્યા સુધી આદિપુર ખાતેની રામબાગ હોસ્પીટલના રુમ નં -36 ખાતે કરવામાં આવ્યુ છે. જેમા દિવ્યાંગતા દેખાય તેવા બે ફોટા, ઓરીજનલ રેશન કાર્ડ અને નકલ, ઓળખ કાર્ડ સહિતના કાગળો સાથે લાવવા જણાવાયુ છે. અગાઉ જેમણે પ્રમાણપત્ર ન મળેવ્યા હોય તેમના માટે વિશેષરુપે આ આયોજન કરાયુ હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ