ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ બસસ્ટેશન સામેથી ઘાયલ મળેલા ભિક્ષુકનું મોત

    ગાંધીધામ બસસ્ટેશન સામેથી ઘાયલ મળેલા ભિક્ષુકનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:15 AM IST

    108ને જાણ કરતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ગાંધીધામ બસસ્ટેશન સામેથી અજાણ્યા...
    • ગાંધીધામ બસસ્ટેશન સામેથી ઘાયલ મળેલા ભિક્ષુકનું મોત
      ગાંધીધામ બસસ્ટેશન સામેથી ઘાયલ મળેલા ભિક્ષુકનું મોત
      108ને જાણ કરતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

      ગાંધીધામ બસસ્ટેશન સામેથી અજાણ્યા ભિક્ષુકને સારવાર મળે તે પહેલાંજ મૃત્યું થવાની નોંધ બી-ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,મોડી સાંજે 6.45 વાગ્યાના આરસામાં એક અજાણ્યા ભિક્ષુકના મોઢામાંથી ફીણ નિકળતું જોઇ ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તાત્કાલિક 108ને જાણ કરતાં તેને સારવાર માટે રામબાગ હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મરનારની ઓળખ થઇ શકી ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ઼ં.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ બસસ્ટેશન સામેથી ઘાયલ મળેલા ભિક્ષુકનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `