• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રાજકારણ | લોકસભાના ચૂંટણી માટૅ ન.મો. વિચાર મંચે કર્યુ મંથન

રાજકારણ | લોકસભાના ચૂંટણી માટૅ ન.મો. વિચાર મંચે કર્યુ મંથન

ગાંધીધામ | નરેન્દ્ર મોદી વિચાર મંચ, જિલ્લાના આઈટી સેલની બેઠક આદિપુરના નીલમબેન લાલવાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ...

DivyaBhaskar News Network | Updated - Mar 09, 2018, 04:15 AM
રાજકારણ | લોકસભાના ચૂંટણી માટૅ ન.મો. વિચાર મંચે કર્યુ મંથન
ગાંધીધામ | નરેન્દ્ર મોદી વિચાર મંચ, જિલ્લાના આઈટી સેલની બેઠક આદિપુરના નીલમબેન લાલવાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં આગામી 2019ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવનાર કાર્યક્રમો વિશે ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં વરુણ સોની, ભાવના ગોસ્વામી, કલ્પના સોની, પીયુષ ચોથાણી, સ્વાતિ સિંહ, ચેતન બારોટ, રંજનાબેન દરજી સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

X
રાજકારણ | લોકસભાના ચૂંટણી માટૅ ન.મો. વિચાર મંચે કર્યુ મંથન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App