Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ભ્રષ્ટાચાર હટાવવા ચેરમેન સફળ થશે?

ભ્રષ્ટાચાર હટાવવા ચેરમેન સફળ થશે?

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:15 AM

સૂચન કરતા પોર્ટ યુઝર્સ અને કડક પ્રતિભા ધરાવતા પોર્ટના ચેરમેને પારર્શક વહીવટ પર ભાર મુક્યો. પોર્ટના...

  • ભ્રષ્ટાચાર હટાવવા ચેરમેન સફળ થશે?
    સૂચન કરતા પોર્ટ યુઝર્સ અને કડક પ્રતિભા ધરાવતા પોર્ટના ચેરમેને પારર્શક વહીવટ પર ભાર મુક્યો.

    પોર્ટના અધિકારીઓની કામગીરીને બિરદાવી

    કંડલા પોર્ટની સિદ્ધી સંદર્ભે ચેરમેન ભાટીયાએ કંડલા પોર્ટના અધિકારીઓએ કરેલી કામગીરીને બિરદાવીને તેની પીઠ થાબડી હતી. પાંચ-છ મહિના સુધીના તેના રોકાણના પીરીયડમાં પારદર્શક વહીવટ પર ભાર મુકીને મેડીનેશન પર પણ કામગીરી કરવા માટે જણાવ્યું હતું. મીડીયા સાથે યોજાયેલી બેઠકમાં પણ તેઓએ ભ્રષ્ટાચાર થવા નહીં દઉ તેમ જણાવીને એન્વાયરમેન્ટ પીરીયડનો જે પ્રશ્ન અહીં નડી રહ્યો છે તે દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ તેઓ જ હોવાનો દાવો કરી એક માસમાં નિકાલ આવી જ જશે ત્યાર બાદ કંડલાના અટકેલા આરઓ સહિતના પ્રોજેક્ટ બનશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending