Home » Gujarat » Bhuj » Gandhidham » ટુંક સમયમાં નિકાલ આવશે

ટુંક સમયમાં નિકાલ આવશે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:15 AM

ટુંક સમયમાં નિકાલ આવશે ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળના વર્તુળોના જણાવ્યા મુજબ હાલ આવેલી અરજીઓ અંગે...

  • ટુંક સમયમાં નિકાલ આવશે
    ટુંક સમયમાં નિકાલ આવશે

    ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળના વર્તુળોના જણાવ્યા મુજબ હાલ આવેલી અરજીઓ અંગે ટુંક સમયમાં જ ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મંગાવ્યા પછી નિર્ણય લઇ લેવામાં આવશે. જ્યારે બીજી બાજુ જોવામાં આવે તો સામાન્ય રીતે જોવામાં આવે તો જે તે અરજી કે નકશા સાથે મંજુરી માટે મુકવામાં આવેલ પ્લાન છ મહિનામાં પાસ થઇ જતો હોય છે. અહીં તો અંદરખાને કેટલાક સંગઠનોએ પણ અરજી મુક્યા પછી મંજુરી માટે હાલ આગ્રહ રાખવાનું ટાળી રહ્યા છે.

    60 વર્ષ જૂના નિયમ બદલવાથી મુશ્કેલી

    નવા નિયમમાં જે જોગવાઇ કરવામાં આવી છે તેમાં અગાઉની જેમ ધારાધોરણ રાખીને પદ્ધતિ મુજબ માગણી ગ્રાહ્ય રાખવામાં ન આવે તો જે દ્રષ્ટીએ વર્ષોથી શહેર વિકસાવવા માટે કરવામાં આવેલી કવાયતને પણ અસર પડશે. અંદાજે 60 વર્ષ પહેલા બનાવેલા નિયમો બદલવા પડે તેને કારણે સંકુલની સ્થિતિની કાયાપલટ પણ કરવાની નોબત આવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત થઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ