Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » હાજીપીર જતા યાત્રાળુઓ માટે કિડાણામાં કેમ્પ

હાજીપીર જતા યાત્રાળુઓ માટે કિડાણામાં કેમ્પ

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:15 AM

હાજીપીરના ઉર્ષમાં પગપાળા જતા યાત્રાળુના સેવાર્થે દરવર્ષેની જેમ આ વર્ષે પણ હાજીપીર બાબા માનવ સેવા સમીતી, કીડાણા...

  • હાજીપીર જતા યાત્રાળુઓ માટે કિડાણામાં કેમ્પ
    હાજીપીરના ઉર્ષમાં પગપાળા જતા યાત્રાળુના સેવાર્થે દરવર્ષેની જેમ આ વર્ષે પણ હાજીપીર બાબા માનવ સેવા સમીતી, કીડાણા દ્વારા કેમ્પ છસલાથી 4 કી. મી. આગળ તા.11/03 થી 17/03 સુધી યોજાશે. જેમાં યાત્રાળુ દરેક હિન્દુ મુસ્લીમ ભાઈઓ, બહેનો માટૅ નિઃશુલ્ક ભોજન, ચા,દુધ, મેડીકલ સારવાર અપાશે.તા.14/03 થી 16/03 ના રોજ રાત્રે વિવિધ કલાકારોનો પ્રોગ્રામ રખાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending