ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બોલો, સ્ટ્રીટલાઈટ લાગેલી તો છે, પણ ચાલુ નથી કરતા!

    બોલો, સ્ટ્રીટલાઈટ લાગેલી તો છે, પણ ચાલુ નથી કરતા!

    DivyaBhaskar News Network | Last Modified - Apr 09, 2018, 04:10 AM IST

    ગાંધીધામમાં વસ્તી વધારા બાદથી આસપાસના વિસ્તારોમાં પણ વિકાસ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામા નવા વિસ્તારો આકાર લઈ...
    • બોલો, સ્ટ્રીટલાઈટ લાગેલી તો છે, પણ ચાલુ નથી કરતા!
      બોલો, સ્ટ્રીટલાઈટ લાગેલી તો છે, પણ ચાલુ નથી કરતા!
      ગાંધીધામમાં વસ્તી વધારા બાદથી આસપાસના વિસ્તારોમાં પણ વિકાસ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામા નવા વિસ્તારો આકાર લઈ રહ્યા છે. જેમાના એક સુભાષનગરમાં છેલ્લા કેટલાક સમયથી છતી સ્ટ્રીટલાઈટે અંધારાનો સામનો લોકોએ કરવો પડે છે. સ્થાનીકોનું કહેવુ છે કે ક્યારેક ચાલુ કરાય છે, ક્યારેક નથી કરાતી, અને વળી ક્યારેક મહતમ રાત્રીના 11 પછી ચાલુ કરાય છે.

      સુભાષનગર વિસ્તાર અસ્તીત્વમાં આવ્યો ત્યારબાદ શરુઆતના ગાળામાં ચોરીની ઘટનાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી, તે વચ્ચે તાજેતરમાં લુંટના કિસ્સાઓ પણ જોવા મળ્યા ત્યારે અહિ લગાવાયેલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં રહેતી હોવાનું સ્થાનીકોનું કહેવુ છે. અહિના 8એ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે ક્યારેક સાવ અંધારપટ હોય છે, તો મહતમ સમયે પાલીકા વીજળીનું બીલ બચાવવા કે અન્ય કારણોસર 11 વાગ્યા બાદજ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે છે. તો મહત્તમ સમયે ચાલુ જ નથી કરાતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બોલો, સ્ટ્રીટલાઈટ લાગેલી તો છે, પણ ચાલુ નથી કરતા!
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top