Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ | વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ અને ઈન્નરવ્હિલ

ગાંધીધામ | વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ અને ઈન્નરવ્હિલ

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 04:10 AM

ગાંધીધામ | વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ અને ઈન્નરવ્હિલ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય...

  • ગાંધીધામ | વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ અને ઈન્નરવ્હિલ
    ગાંધીધામ | વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ અને ઈન્નરવ્હિલ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપલક્ષમાં આદિપુર ગ્રુપ કન્યા શાળા મધ્યે સેનેટરી નેપકીન (પેડ) નો ફુલી ઓટોમેટિક વેન્ડીંગ મશીન લગાવી આપવામાં આવ્યુ હતુ. જે સંકુલની કોઇ સરકારી શાળામાં પ્રથમ વાર લગાવાયુ હતુ. ઈન્નરવ્હિલની મહિલાઓએ છાત્રાઓને પ્રાથમિક સમજ આપી હતિ. ઝોન એ.જી.કે.સી. અગ્રવાલ પ્રમુખ રવીન મડૈયાર, ડો. કાયનાત અંસારી આથા, ક્રુપાલી આચાર્ય, વિ.કે. મેવાડા તથા શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ