• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ

કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ

કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ મુક પશુ પક્ષીઓ અને જીવજંતુઓ માટે મુક રહિને કામ...

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:10 AM
કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ
કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ



મુક પશુ પક્ષીઓ અને જીવજંતુઓ માટે મુક રહિને કામ કરતા એવા મીત્રોનું સમુહ વેપારી નગરીમાં છેલ્લા દશકાથી કાર્યરત છે જે ન માત્ર પશુઓ પરંતુ પક્ષીઓ અને કિડીયો માટે પણ દૈનિક ધોરણે ત્રણ કલાક સેવા અર્થે ફાળવે છે. ચાલુ વર્ષે તેમના દ્વારા અત્યાર સુધી 600 જેટલા પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાઈ ચુક્યુ છે, તો અલગ તકનીકથી 70 હજાર જેટલા નાળીયરોનો ઉપયોગ કરી અંતરીયાળ વિસ્તારોમાં પણ કિડીયારુ ભરવાનું કામ દૈનિક ધોરણે કરવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર આયોજનને સંભાળતા અને વિજુભાઈ તરીકે ઓળખાતા વિજયસ્વરુપ હરીનારણ દેવતવાલ હાઈવે પર ગેરેજ ચલાવે છે, જે તેમના સદાભાઈ તેમજ અન્ય મીત્રોની સહાય લઈને આ સમગ્ર કાર્યને અંજામ આપે છે. તેમનું કહેવુ છે દરેક જીવીત પ્રાણી કે જંતુ માટે જે કાંઈ શક્ય હોય તે દરેક વ્યક્તિએ કરવું જોઇએ. કિડીયારુ પુરવાની તેમની અલાયદી વિકસાવેલી તકનીક તેમજ અન્ય કાર્યોના નિઃશુલ્ક માર્ગદર્શન માટૅ તેમણે 98253 51214 પર સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

X
કીડીયારુ ભરવા અત્યાર સુધી 70 હજાર નાળીયરનો કરાયો છે ઉપયોગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App