Home » Gujarat » Bhuj » Gandhidham » કચ્છ ડિસ્ટ્રીક્ટ (રુરલ) ક્રિકેટ એશોશિએશન દ્વારા ગાંધીધામ ખાતે નિલકંઠ

કચ્છ ડિસ્ટ્રીક્ટ (રુરલ) ક્રિકેટ એશોશિએશન દ્વારા ગાંધીધામ ખાતે નિલકંઠ

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 04:10 AM

કચ્છ ડિસ્ટ્રીક્ટ (રુરલ) ક્રિકેટ એશોશિએશન દ્વારા ગાંધીધામ ખાતે નિલકંઠ ટ્રોફી યોજવામાં આવી હતી. જેના ફાઈનલ...

  • કચ્છ ડિસ્ટ્રીક્ટ (રુરલ) ક્રિકેટ એશોશિએશન દ્વારા ગાંધીધામ ખાતે નિલકંઠ

    કચ્છ ડિસ્ટ્રીક્ટ (રુરલ) ક્રિકેટ એશોશિએશન દ્વારા ગાંધીધામ ખાતે નિલકંઠ ટ્રોફી યોજવામાં આવી હતી. જેના ફાઈનલ મેચમાં ભાવનગરની ટીમને હરાવીને રાજકોટ ડિસ્ટ્રીક્ટની ટીમ 5 વિકેટે વિજેતા રહિ હતી.

    ગાંધીધામમાં આવેલી ડીપીઍસ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ ફાઈનલમાં બેસ્ટ બેટ્સમેન ભાવનગરના હર્ષ આંગન, બેસ્ટ બોલર ચિરાગ જાની, તથા મેન ઓફ ધ સિરીઝ રાજકોટના અર્પીત વસાવડાને ઘોષીત કરાયો હતો. ફાઈનલ મેચમાં ભાવનગરની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી, જેમાં તેમણે 30 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 151 રન્સનું લક્ષ્યાંક રાખ્યુ હતુ. જેનો પીછો કરતા રાજકોટની ટીમે 29.1 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને 154 રનનો ખડકલો કરી નાખ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ