Home » Gujarat » Bhuj » Gandhidham » 30 એપ્રિલ સુધીની સમયમર્યાદામાં એચએસઆરપી નહીં લગાવનારને રૂ.500નો દંડ થશે.

30 એપ્રિલ સુધીની સમયમર્યાદામાં એચએસઆરપી નહીં લગાવનારને રૂ.500નો દંડ થશે.

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 04:10 AM

30 એપ્રિલ સુધીની સમયમર્યાદામાં એચએસઆરપી નહીં લગાવનારને રૂ.500નો દંડ થશે. ગાંધીધામમાં 50% જેટલા વાહનોમાં એચએસઆરપી...

  • 30 એપ્રિલ સુધીની સમયમર્યાદામાં એચએસઆરપી નહીં લગાવનારને રૂ.500નો દંડ થશે.
    30 એપ્રિલ સુધીની સમયમર્યાદામાં એચએસઆરપી નહીં લગાવનારને રૂ.500નો દંડ થશે. ગાંધીધામમાં 50% જેટલા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની હજુ બાકી છે. રાજ્ય સરકારે આ માટે 2 વાર એક્સેટેન્શન આપ્યું છે પણ 22 દિવસમાં આટલી એચએસઆરપી લગાવી અશક્ય છે. કારણ કે તંત્ર કે કંપની પાસે પૂરતી વ્યવસ્થા જ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ