• Gujarati News
  • National
  • 3 દિવસમાં 23 ગાયની સારવાર કરવામાં આવી

3 દિવસમાં 23 ગાયની સારવાર કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદીસિઝનને કારણે લોકોને એકબાજુ હાડમારીનો સામનો કરવો પડે છે, બીજી તરફ અબોલ પશુઓની હાલત વધુ દયનીય બની ગઇ છે. ચોમાસાની સીઝનમાં રસ્તા પર રહેતી ગાયો બિમાર પડતાં તેને સારવાર માટે કાર્યવાહી કરવામાં આવી હતી. અખીલ ભારતીય નવયુવક સંસ્થા અને ગૌરક્ષા દળ ગુજરાત ટીમ અને કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા 3 દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં 23 જેટલી ગાયોની સારવાર કરી વધુ સારવારની જરૂરતવાળી ગાયને ગૌસેવા ટ્રસ્ટમાં મોકલી અપાઇ હતી.

સેવાકીય કાર્ય

અન્ય સમાચારો પણ છે...