• Gujarati News
  • National
  • આર્મી કેમ્પમાં 30 વૃક્ષોનું પાંજરા સાથે રોપણ

આર્મી કેમ્પમાં 30 વૃક્ષોનું પાંજરા સાથે રોપણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારવાડીયુવા મંચ દ્વારા વૃક્ષારોપણની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઝૂંબેશ અનુસાર તા.25મીના રોજ આર્મી કેમ્પમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 30 વૃક્ષોનું પાંજળા સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગાંધીધામના કમાન્ડીંગ ઓફિસર અજય ડાબર અને ઓફિસર હરદીપસિંહ તથા તેમની ટીમે સહયોગ આપ્યો હતો.

પર્યાવરણનું જતન માટે મારવાડી યુવા મંચનું કાર્ય

અન્ય સમાચારો પણ છે...