Home » Gujarat » Bhuj » Gandhidham » આરોગ્ય | મહિલાઓનું આજે વિનામુલ્યે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ

આરોગ્ય | મહિલાઓનું આજે વિનામુલ્યે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:05 AM

ગાંધીધામ | આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગાંધીધામના ડોક્ટર બત્રાઝ હોમિયોપેથી ક્લીનીક દ્વારા તા.08/03 ના...

  • આરોગ્ય | મહિલાઓનું આજે વિનામુલ્યે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ
    ગાંધીધામ | આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગાંધીધામના ડોક્ટર બત્રાઝ હોમિયોપેથી ક્લીનીક દ્વારા તા.08/03 ના દિવસે દરેક મહિલાઓને વિના મુલ્યે સંપુર્ણ હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવશે. વાળ તેમજ ચામડીને લગતી વિવિધ સમસ્યાઓ તેમજ અલગ રોગોનું નિદાન માટે આ કેમ્પમાં સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે 9327311311 પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ