ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મીઠી રોહરમાં વૃદ્ધાનો આપઘાત

    મીઠી રોહરમાં વૃદ્ધાનો આપઘાત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 08, 2018, 04:05 AM IST

    ગાંધીધામ | ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં વ્રુદ્ધાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો...
    • મીઠી રોહરમાં વૃદ્ધાનો આપઘાત
      મીઠી રોહરમાં વૃદ્ધાનો આપઘાત
      ગાંધીધામ | ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં વ્રુદ્ધાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે મીઠી રોહરમાં રહેતા પુંજીબેન જસાભાઈ કોળી (ઉ.વ.70) એ બુધવારના રાત્રે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારજનો અને વિસ્તારમાં આઘાતની લાગણી પ્રસરી હતી. રાત્રે પોલીસે ઘટના પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મીઠી રોહરમાં વૃદ્ધાનો આપઘાત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `