Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » વર્ષો જુના વડલા સહિતના વૃક્ષો કોંક્રિટ જંગલ માટે તોડી પડાયા

વર્ષો જુના વડલા સહિતના વૃક્ષો કોંક્રિટ જંગલ માટે તોડી પડાયા

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

ગાંધીધામ ભારતનગર તરફ જતા વિસ્તારમાં કન્ટ્રક્શન કરવા માટ વર્ષો જુના વડલા સહિના વ્રુક્ષોને ધરાશાહિ કરી દઈ રોડની...

  • વર્ષો જુના વડલા સહિતના વૃક્ષો કોંક્રિટ જંગલ માટે તોડી પડાયા
    ગાંધીધામ ભારતનગર તરફ જતા વિસ્તારમાં કન્ટ્રક્શન કરવા માટ વર્ષો જુના વડલા સહિના વ્રુક્ષોને ધરાશાહિ કરી દઈ રોડની સાઈડમાં રાખી દેવાયા હતા. સંકુલને ગ્રીન બનાવવાના અનેક પ્રયત્નો વચ્ચે હજી પણ સંકુલમાં વ્રુક્ષો તોડી પાડવાના બનાવો સામે આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો હતો.

    તાજેતરમાં પાલીકા દ્વારા વિકાસ કામ કરવા માટે 7 વ્રુક્ષો તોડી પાડવા પરવાનગી માંગવામાં આવી હતી તો સપનાનગર વિસ્તારમાં કોઇ રોકટોક વગર વ્રુક્ષોને તોડી પડાયા હતા. આ તમામ વચ્ચે ભારતનગર જતા ચાંમુડા નગર વિસ્તારમાં પણ આજ પ્રકારની સ્થીતી દેખાતા કુદરત પ્રેમીઓમાં નારાજગી અને તંત્રના આ અંગે ઉદાસીન વલણથી રોષની લાગણી જોવા મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending